શરીરમાં વધી ગયું હોય બેડ કોલેસ્ટ્રોલ તો ડાયટમાં લાવો બદલાવ

કોલેસ્ટ્રોલ શરીર માટે જરૂરી, તે નવા સેલ્સ બનાવીને શરીરની કોશિકાને રાખે છે સ્વસ્થ

કોલેસ્ટ્રોલનું લેવલ  બ્લડમાં વધી જાય તો સર્જાય છે અનેક પ્રકારની મુસીબતો 

કોલેસ્ટ્રોલ વધવાથી આવી શકે છે હાર્ટ એટેક

કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવા માટે જંકફુડ, ફેટી ફુડ્સથી દુર રહો

જીનેટિક કારણોથી પણ વધી શકે છે કોલેસ્ટ્રોલ

બદામ અને અન્ય નટ્સ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડશે

સફરજનને ડેઇલી ડાયટમાં સામેલ કરવાથી ગુડ કોલેસ્ટ્રોલ વધશે

લસણને ડાયટમાં કરો સામેલ, કોલેસ્ટ્રોલનું લેવલ ઝડપથી ઘટાડશે

ઓટ્સ જેવા સાબુત અનાજ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડીને હાર્ટ ડિસીઝનું જોખમ ઘટાડશે

લીલા શાકભાજીને ડેઇલી રુટિનમાં કરો સામેલ