ગુસ્સા પર કાબૂ નહિ મેળવો તો થશે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને નુકસાન
ગુસ્સો કરવાથી સ્ટ્રેસ હોર્મોન્સ વધશે, તમે નિયમિત કસરત કરી શકો
માઈન્ડફુલનેસ મેડિટેશન ગુસ્સાને કન્ટ્રોલ કરવાની અદ્ભૂત ટેકનિક
તમારી લાગણીઓને વ્યક્ત નહિ કરો તો અંદર અંદર રહેલો ગુસ્સો વધુ પરેશાન કરશે
ગુસ્સો આપતી પરિસ્થિતિથી દૂર રહો અથવા થોડી વાર માટે ત્યાંથી ખસી જાવ
ઊંડો શ્વાસ લો, તે તમારા જ્ઞાનતંતુઓને શાંત કરશે, ગુસ્સાને શાંત કરશે
દરેક વ્યક્તિ રીંગણ નહીં ખાઈ શકે, જાણો કોણે ન ખાવા