Huma Qureshiનો હટકે અંદાજ,જુઓ ફોટા

Huma Qureshiએ  ફેન્સના મોહી લીધા દિલ

Huma Qureshiની સુંદરતાની સાથે સાથે ફેન્સ તેની સ્માઈલની પણ પ્રશંસા કરી રહ્યા છે.

Huma Qureshiની  ફોટોઝ પર હજારો સંખ્યામાં લાઇક્સ મળ્યા

Huma Qureshiની દિલકશ અદા

Huma Qureshiના ઇન્સ્ટાગ્રામ પર 6.9 મિલિયન  ફોલઓર છે