આ રીતે કરો
Relationship
Anxietyને મેનેજ
તમારા પાર્ટનર સાથે કોઇ પણ વાત અંગે ખુલીને ચર્ચા કરો
તમારા પાર્ટનર સાથે તમારી ફિલિંગ્સ ખુલીને શેર કરો
કોઇ પણ વાત તમારા પાર્ટનરને કહેતા ગભરાવ નહીં
ખુદને રિલેક્સ ફીલ કરાવવાની નવી રીતો શોધો
પોતાની જાતને વર્તમાનમાં રાખવાની કોશિશ કરો
જાણો : આંખ આવે ત્યારે શું કરવું?