એક દિવસમાં કેટલી કેરી ખાઈ શકાય?

મેંગો લવર્સ માટે આ સીઝન છે ખાસ, કેરીમાં મળે છે અનેક પોષકતત્વો

રોજ કેરી ખાવાથી ઈમ્યુનિટી થશે મજબૂત, બ્લડ પ્રેશર રહેશે કન્ટ્રોલમાં

વજન અને શુગર ન વધે તે માટે રોજ કેટલી કેરી ખાશો?

કેરીમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વધુ હોવાથી બ્લડ શુગર વધી શકે છે

કેરી ખાવાથી વજન પણ વધી શકે છે, કેમકે તેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે

સામાન્ય લોકો રોજ ચાર કેરી ખાઈ શકે, પરંતુ...

ડાયાબિટીસના પેશન્ટ રોજ એક નાની કેરી અથવા અડધી કેરી ખાઈ શકે

એક કેરીમાં હોય છે 202 કેલરી, સવારે નાસ્તામાં ખાઈ શકો કેરી