ગરમીના દિવસોમાં મેથીનું પાણી પીવું કેટલું યોગ્ય?

ઈમ્યુનિટી વધારવા પીવાતું મેથીનું પાણી ગરમીમાં પીવું જોઈએ કે નહીં?

મેથીની તાસીર ગરમ એટલે કેટલાક લોકો માને છે કે ગરમીમાં તે ન પીવું

જો મેથીને આખી રાત પાણીમાં પલાળીને રાખશો તો નહીં વધે શરીરની ગરમી

મેથીના પાણીમાં વિટામીન એ, બી, સી, મેગ્નેશિયમ, મેંગેનીઝ, આયરન, શરીરની ગરમી ઘટાડે છે

રાતે પલાળેલી મેથી કરશે શરીરને ઠંડુ રાખવાનું કામ, કેટલાક લોકો ખાય છે ફણગાયેલી મેથી

શરીરને હાઈડ્રેટ રાખવામાં મેથી ફાયદાકારક, સવારે ખાલી પેટ પીશો તો કબજિયાત, બ્લોટિંગ, ગેસ નહીં થાય