ધારાસભ્ય રીવાબાએ પતિ રવીન્દ્ર જાડેજા સાથે રંગપર્વ ધૂળેટીની કરી ઉજવણી

ધારાસભ્ય રીવાબાએ પતિ રવીન્દ્ર જાડેજાએ ફોટા કર્યા શેર

રીવાબા જાડેજાએ રવીન્દ્ર જાડેજા એકબીજાને કલર લગાવતા જોવા મળ્યા

ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને ધારાસભ્ય  રીવાબા જાડેજાના સોશિયલ મીડિયા પર ફોટા થયા વાઈરલ

રીવાબા જાડેજા અને રવીન્દ્ર જાડેજા એ હોળીની શુભકામનાઓ