નવરાત્રિના નવ દિવસના 9 ફરાળી ઓપ્શન આ રહ્યા
સાબુદાણાની ખીચડી, ખીર કે ચીલા બનાવીને ખાઇ શકશો
ફરાળી લોટના ઢોસામાં તમે આલુ કે પનીરની ફિલિંગ કરી શકશો
કેળાનો શેક આખો દિવસ એનર્જી આપશે. તેમાં દૂધ સાથે ઇલાઇચીને મિક્સ કરો
મખાનાની ખીર તમારું સ્વીટનું ક્રેવિંગ સંતોષશે
સામા કે મોરૈયાનો પુલાવ બનાવવા તેમાં દરેક ફરાળી શાક એડ કરો
લસ્સી એક બેસ્ટ વિકલ્પ છે, દિવસ દરમિયાન કોઇ પણ સમયે પી શકો
ખજૂર શેક બનાવો તો ડ્રાયફ્રુટ પણ નાખજો
બદામનો હલવો છે હેલ્ધી, પરંતુ ઘી ભરપૂર હોવાથી નાની વાડકી જ ખાજો
ઉપવાસમાં આલૂ, ખીરા, દુધી કે પછી અનાનસનું રાયતુ ખાઇ શકો છો
સુકી ખાંસી થઇ છે? જલ્દી રાહત માટે ખાવ આ વસ્તુ