16-17 જૂને ગુજરાતના આ જીલ્લામાં અતિભારે વરસાદ પડશે

ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા,  પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ 

કચ્છ- મોરબીમાં ભારે વરસાદની શક્યતા 

ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદમાં ભારે વરસાદ પડશે

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદરમાં પણ અતિભારે વરસાદ પડી શકે 

જૂનાગઢ, દ્વારકા અને   ગીર-સોમનાથ દીવમાં ભારે વરસાદની સંભાવના