ખોરાક જે હૃદયને રાખે છે સ્વસ્થ

----ફળો----

સફરજન, નારંગી, જામફળ આવા ફળોને ડાયટમાં સામેલ કરીને તમે હૃદયની સંભાળ રાખી શકો છો.

ઓછી ચરબીવાળા દૂધનું સેવન કરવાથી હૃદયને સ્વસ્થ રાખવામાં રાહત મળે છે.

દરરોજ 1 વાટકી દાળનું સેવન કરવાથી તમે શરીરની સાથે હૃદયને પણ સ્વસ્થ રાખી શકો છો.

બદામ તમને મજબૂત રાખે છે, કારણ કે તે પ્રોટીનથી ભરપૂર છે.

ગાજરમાં રહેલા વિટામિન્સ, ફાઈબર, પોટેશિયમ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આહારમાં એવોકાડો નો સમાવેશ કરવાથી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે