નાની ઉંમરમાં જ ફિલ્મોમાં મળી  સફળતા, પરંતુ નસીબે ન આપ્યો સાથ

ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે 'માસૂમ' ફિલ્મથી કરિયર શરૂ કરી હતી

'આ ગલે લગ જા' અને 'મોહબ્બતે'થી જુગલ હંસરાજ બન્યો હતો ફેમસ

18 વર્ષની ઉંમરે સાઇન કરી હતી મનમોહન દેસાઇ સહિત ઉચ્ચ દરજ્જાના ડિરેક્ટર્સની ફિલ્મ

સાઇન કરેલી લગભગ 35 ફિલ્મો બંધ થઇ ગઇ

આ ચોકલેટી હીરોને બોલિવુડમાં બધા અપશુકનિયાળ કહેવા લાગ્યા

નિર્દેશનમાં પણ હાથ અજમાવ્યો, કરિયર આગળ ન વધી અંતે ફિલ્મોથી થયો દુર

2022માં નેટફ્લિક્સની સીરીઝ 'મિસમેચ્ડ'થી ઓટીટી ડેબ્યુ કર્યુ, 'લસ્ટ સ્ટોરીઝ-2'માં પણ કર્યુ કામ