વાળ ડ્રાય થઈ જાય છે? આ રીતે બનાવો ચમકદાર
વાળની કેર કરવી જરૂરી છે અને તેના માટે હોમ મેડ પ્રોડક્ટનો ઉપયોગ કરો
વાળ ધોવાના કમસેકમ એક કલાક પહેલા ગરમ તેલની માલિશ કરો
ગરમ પાણીથી ક્યારેય પણ વાળ ન ધુઓ. હુંફાળા પાણીનો ઉપયોગ કરી શકો છો
વાળને કર્લ, સ્ટ્રેસ કે વોલ્યુમ આપવા માટે હીટ સ્ટાઈલરના ઉપયોગથી બચો
વાળ રોજ ન ધુઓ, તેમાં રહેલું પ્રાકૃતિક તેલ જ તેને ચમકદાર બનાવે છે. વીકમાં ત્રણ વખત જ ધુઓ
ગાજર ખાવાથી ચમકવા લાગશે ચહેરો, રોજ ખાવ