ફરવા માટે જયપુર જાવ અને રાજસ્થાની સંસ્કૃતિ જુઓ
પિંક સિટી જયપુરમાં ભવ્ય વાસ્તુકળા અને સમૃદ્ધ ઈતિહાસ
આમેર કિલ્લો જયપુરની ટેકરી પર આવેલો ભવ્ય અને વિશાળ કિલ્લો
હવામહેલ જયપુરનો પ્રખ્યાત સ્મારક, વાસ્તુકળા માટે પ્રખ્યાત
આરસમાંથી બનેલા પાંચ માળના જળ મહેલમાં જટિલ કોતરણીઓ જોવાલાયક
સિટી પેલેસ જયપુરના ભૂતપૂર્વ શાહી પરિવારનું હતું નિવાસસ્થાન
જયપુર જાવ તો જંતર મંતરની મુલાકાત અવશ્ય લેજો
આ જગ્યાઓ ફરવા માટે સસ્તી અને ગરમી માટે છે બેસ્ટ