ખૂબ આવે છે ગુસ્સો? જાણી લો તેને કન્ટ્રોલ કરવાની ટિપ્સ
ગુસ્સો એક પ્રકારનું ઈમોશનલ રિએક્શન, જે મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ બગાડશે
ગુસ્સો ક્યારેક ફાયનાન્સિયલ નુકસાન પણ કરાવી શકે
યોગ્ય વસ્તુઓ પર કરો ફોકસ, સારી વસ્તુઓને અનુભવતા શીખો
એક્સર્સાઈઝથી મેળવો કાબૂ, ડિપ બ્રિથિંગથી કરો એંગર મેનેજમેન્ટ
વિચાર્યા વગર ન બોલો, ખુદને શાંત રાખવાની કોશિશ કરો
ગુસ્સાને શાંત થવાનો સમય આપો, રોજ ઠંડા મગજથી વિચારો
થોડીક વાર બોલવાનું કે વાતો કરવાનું કરી દો બંધ, સ્થિતિ આવશે કન્ટ્રોલમાં
પિસ્તા ખાવાથી થશે પાંચ મોટા ફાયદા