40 વર્ષના થાવ તરત કરાવી લો આ ટેસ્ટ

હેલ્થ ચેકઅપના કારણે આવનારી બીમારીઓથી બચી શકશો

40ની ઉંમર થાય અને તરત કેન્સર, આયરન બ્લડ ટેસ્ટ, કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવો

આ સાથે ન્યુટ્રિશન બ્લડ ટેસ્ટિંગ અને બ્લડપ્રેશર પણ ચેક કરાવો

પર્યાપ્ત આયર્ન વાળી વસ્તુઓ નહીં ખાવ તો થશે એનીમિયા

લાઇફસ્ટાઇલ ફેક્ટર્સ હાર્ટએટેકનો ખતરો વધારશે

બ્લડ પ્રેશર પણ આજકાલ કોમન સમસ્યા, વિટામીન ડીનો ટેસ્ટ પણ જરૂરી

કોલેસ્ટ્રોલ વધુ આવે તો અઠવાડિયામાં 150 મિનિટ એક્સર્સાઇઝ કરો