વેઈટ લોસથી લઈને બીપી પણ કન્ટ્રોલ કરશે શેકેલા ચણા

શેકેલા ચણા આપણે ક્યારેક ગોળ સાથે તો ક્યારેક સિંગ સાથે ખાઈએ છીએ

ફિટનેસ ફ્રીક લોકો તેને સ્નેક્સ તરીકે પણ ખાય છે

શેકેલા ચણામાં પ્રોટીન, ફાઈબર, ફોલેટ, મિનરલ્સ અને ફેટી એસિડ ભરપૂર

ફેટની માત્રા ઓછી અને એનર્જીનો સ્ત્રોત

બ્લડ શુગરમાં ઉતાર-ચઢાવ નહીં થવા દે

ચણાનું કોપર, મેંગનીઝ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને રાખશે કન્ટ્રોલમાં

તેમાં રહેલું ફાઈબર કબજિયાતમાં કરશે ફાયદો