કંગના રાનૌતથી લઈ મોની રોય સુધી આ સેલેબ્સ છે ભોલેનાથના પરમભક્ત

મૌની રોય અવારનવાર સોશિયલ મીડિયા પર ભોલેનાથની આરાધના કરતી ફોટો શેર કરે છે

તે ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં ઘણીવાર જોવા મળે છે

પ્રિયંકા ચોપડા પણ શિવ ભક્ત છે. તેના ઘરમાં સફેદ રંગની શિવની મૂર્તિ છે

કંગના રાનૌત ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં દર્શન કરવા જતી રહે છે

સોનૂ સૂદ પણ ભોલેનાથનો સૌથી મોટો ભક્ત છેે.સોશિયલ મીડિયા પર ઉજ્જૈન મહાકાલ મંદિરની તસ્વીરો પણ શેર કરી છે

સંજય દત્તે તો તેના શરીર પર મહાદેવનું ટેટુ પણ બનાવડાવ્યુ છે

સારા અલી ખાન પણ ઘણીવાર શિવ મંદિરમાં જોવા મળે છે. 

હૃતિક રોશન પણ ભોલેનાથનો ભક્ત છે