ડાયાબિટીસથી લઇને ગેસ્ટ્રિક સુધી, દરેક બીમારીમાં વાપરો અલગ કુકિંગ ઓઇલ
આજકાલ લોકો હેલ્થને લઇને બન્યા છે વધુ જાગૃત
રિફાઇન્ડ ઓઇલ, રાઇસ બ્રેન ઓઇલ અને ઓલિવ ઓઇલનો વધ્યો ઉપયોગ
આયુર્વેદમાં દરેક બીમારી માટે અલગ ઓઇલના ઉપયોગની સલાહ
ડાઇજેશન ખરાબ હોય તો સિંગતેલનો કુકિંગ ઓઇલ તરીકે ઉપયોગ ન કરો
સોરાયસિસ, એક્ઝિમા અને સ્કિનની બીમારીમાં સરસવનું તેલ ન ખાશો,
ડાયાબિટીશ
માટે ફાયદાકારક
કોકોનટ ઓઇલથી થાક નહીં લાગે, ગેસ અને એસિડીટી માટે ઉપયોગી, વેઇટ લોસ પ્રોસેસમાં હોય તો ન વાપરો
બોડીમાં ન્યુટ્રિશનની કમી હોય તો વાપરો તલનું તેલ, શરીરમાં અગ્નિની માત્રા વધારશે
દેસી ઘી કુકિંગ માટે બેસ્ટ, પાચન યોગ્ય બનાવશે, લોહી ક્લીન રાખશે
દેસી ઘી હાડકા અને મસલ્સ મજબૂત બનાવશે, લીવરની સમસ્યા હોય તો કરો અવોઇડ
આઇ ફ્લુથી બચવાના ઉપાય