બાળકોના ડાયટમાંથી તાત્કાલિક દૂર કરવા જેવા ફુડ્સ
આજની ફાસ્ટ લાઇફમાં બાળકોનો ઉછેર પણ બન્યો મુશ્કેલ
જંકફૂડ, ફ્રાઇડ ફુડ અને સ્પાઇસી ફૂડ બગાડશે બાળકોનું આરોગ્ય
હેલ્ધી લાગતા ફૂડ્સમાં હોય છે હાર્મફૂલ કેમિકલ્સ
શુગર વાળા સ્નેક્સ અને ડ્રિંક્સ બાળકોનું વજન વધારી દાંતને બગાડશે
પ્રોસેસ્ડ કે પેકેજ્ડ ફૂડથી કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ, મેદસ્વીતા, ફેટી લીવરનો ખતરો
બાળકોને ફળ-શાકભાજી, ડેરી પ્રોડક્ટ, ઘઉંના ફાડા ખવડાવો
બ્રેકફાસ્ટમાં સીરિયલ્સ બાળકોમાં બ્લડ શુગર વધારશે અને એકાગ્રતા ઘટાડશે
ફ્રાઇડ ફુડ જેમ કે પકોડા, સમોસા, ફ્રેન્ચ ફ્રાઇઝ ખવડાવવાનું કરો બંધ
અખરોટ રાખશે બીમારીઓથી દૂર, જાણશો તો રોજ ખાશો