હાર્ટને હેલ્ધી અને સ્ટ્રોંગ રાખવા અપનાવો હાર્ટ એક્સપર્ટની ટિપ્સ

જમવામાં લસણ અને અળસીના બીજ સામેલ કરો

30 વર્ષની ઉંમર બાદ લિપિડ પ્રોફાઈલ અને એચએસ-સીઆરપીની તપાસ કરાવો

જમવામાં દાડમ, અખરોટ, બદામ, સંતરા, જાંબુ અને પાંદડાવાળા શાકભાજી લો

40ની ઉંમર બાદ ચાના રૂપમાં અર્જુન જડી બુટ્ટી ખાવાનું શરૂ કરો

તણાવને નિયંત્રિત કરો, સ્ટ્રેસથી હાર્ટ એટેક આવી શકે છે

ડીપ ફ્રાઈડ કે પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી બચો, જંકફૂડ મહિનામાં એકાદ-બે વાર જ ખાવ

બપોરે બે વાગ્યા કેફીન લેવાથી બચો, તેનાથી ઊંઘ સંબંધિત સમસ્યા થશે

શુગર લેવલને સીમિત રાખો. મેદસ્વીતા અને હાઈ શુગર વાળા લોકોને હાર્ટનો ખતરો વધુ