સોફ્ટ ઈડલી બનાવવી હોય તો ફોલો કરો આ ટિપ્સ
ઈડલીનું ખીરું તૈયાર કરતી વખતે બાસમતી ચોખા ન વાપરો, કણકી કે પોણિયા ચોખાનો ઉપયોગ કરો
બે કપ ચોખા સાથે એક કપ અડદની દાળ મિક્સ કરો, પોર્શનનું ધ્યાન રાખો
પલાળેલા દાળ-ચોખા ક્રશ કરવા માટે ફૂડ પ્રોસેસરના બદલે ગ્રાઈન્ડરનો ઉપયોગ કરો
દાળ ચોખા ગ્રાઈન્ડ કરતી વખતે ગરમ નહિ, ઠંડુ પાણી નાંખો
ઈડલી સોફ્ટ બનાવવા માટે દાળ ચોખાની સાથે દોઢ ચમચી મેથી દાણા પણ પલાળો અને તેને ક્રશ કરો
દાળ ચોખા પીસ્યા બાદ પાંચ મિનિટ હાથથી ફેંટો અને તેને ફર્મેટ થવા છોડી દો
પૂરતી ઊંઘ નહીં લો તો સ્કીનને થશે આટલા નુકસાન