પાર્ટનર સાથે મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ જાળવી રાખવા ફોલો કરો
આ ટિપ્સ
જો સમજણનો અભાવ હશે તો પતિ-પત્નીનો પવિત્ર સંબંધ તૂટવાની અણી પર આવી શકે
એકબીજાની ભાવનાઓને સમજવાની કોશિશ કરો
એકબીજાને ઘ્યાનથી સાંભળો અને ખુલ્લા દિલથી અરસપરસ વાત કરો
તમારી વચ્ચે કોઈ મિસઅંડરસ્ટેન્ડિંગ છે તો તેને સાથે બેસીને ઉકેલો
એકબીજાનું સન્માન કરો, કોઈ એક માફી માંગે તો વાતને ખતમ કરી દો
પોતપોતાની નબળાઈઓને સ્વીકારો. એકબીજા પર ભરોસો રાખો
પાર્ટનર સાથે ઈમાનદારીથી રહેશો તો 100 ટકા મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ રહેશે
સૂતા પહેલા ખાવ ઈલાઈચી, થશે અનેક ફાયદા