ચટણીનો સ્વાદ અને રંગ ફિક્કો ન પડે તે માટે ફોલો કરો આ ટિપ્સ
જમવા સાથે પીરસાયેલી ચટણી ભોજનનો સ્વાદ વધારીને ભૂખ પણ વધારે છે
ટેસ્ટ બેલેન્સ કરવા ચટણીમાં ચપટી ખાંડ નાંખો
લીંબુનો રસ ફ્લેવર વધારીને તેનો રંગ પણ જાળવશે, તેની લાઈફ વધારશે
ચટણીમાં રોસ્ટેડ જીરા નાંખશો તો સ્મોકી ફ્લેવર મળશે
લાંબા સમય સુધી સ્ટોર કરવા ઉપર ઓલિવ ઓઈલ કે સરસવનું તેલ નાંખો
મીઠું એક સારું પ્રિઝર્વેટિવ, લાંબા સમય સુધી ફ્રેશ રાખશે, બેક્ટેરિયાથી બચાવશે
કાચની બરણીમાં સ્ટોર કરો, બેક્ટેરિયાને રોકવામાં મદદ કરશે
સફેદ વાળને કાળા કરવા છે? તો ચપટી હળદર કરશે કામ