હીટ સ્ટ્રોકથી બચવા અપનાવો આ સરળ નુસખા

પાંચ જડીબુટ્ટીઓ તમને હીટ સ્ટ્રોક સામે રક્ષણ આપી, શરીરને એનર્જી આપશે

સખત ગરમીમાં ફુદીનાના પાનનું રોજેરોજ કોઈ પણ રીતે સેવન કરો

આમલીની ચટણી, જ્યુસનું સેવન કરો, તેનો માવો કાઢીને કપાળે લગાવો, શરીરનું તાપમાન ઘટશે

ડુંગળીમાં કૂલિંગ એજન્ટ, તેની પેસ્ટને છાતી પર કે કાનની પાછળ લગાવો

એલોવેરા જ્યુસ કે જેલને પ્રભાવિત જગ્યા પર લગાવો અને તેને ડાયેટમાં પણ સામેલ કરો

મેથીનું પાણી પીવો અને પેસ્ટને માથે લગાવો, ગરમી સામે રક્ષણ આપશે