નવું ઘર બનાવતી વખતે કરો વાસ્તુના આ નિયમોનું પાલન

ઘરમાં જો દિશાનું ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં રહેશે સુખ-સમૃદ્ધિ

વાસ્તુના નિયમોનું પાલન નહીં કરો તો નેગેટિવ એનર્જી આવશે

બિલ્ડિંગની ચારે બાજુ જગ્યા છોડવી જરૂરી, બાલકની ઉત્તર અને પૂર્વ દિશા તરફ હોય તો શુભ

મુખ્ય દ્વાર અન્ય દ્વાર કરતા મોટું હોય તે જરૂરી

ઉત્તર દિશામાં જળ સાથે જોડાયેલી વસ્તુઓ બનાવો, સ્વિમિંગ પુલ બનાવવો બેસ્ટ

દક્ષિણ દિશામાં બારી કે ગેટ ન બનાવો, નેગેટિવ એનર્જી વધશે, ભારે સામાન ન રાખો