ડિલીવરી બાદ વજન ઘટાડવા અપનાવો આ નેચરલ ઉપાયો
ડિલીવરી દરમિયાન મહિલાઓનું 10થી 15 કિલો વજન વધી જાય છે
પ્રેગનન્સી બાદ વજન ઉતારવામાં લાગે છે ખૂબ મહેનત
બ્રેસ્ટફીડિંગથી માતા પોતાની કેલરી બર્ન કરી શકે છે
છ અઠવાડિયા બાદ તમે નિયમિત વર્કઆઉટ કરી શકો છો
રાતે સાત કલાકની ઉંઘ લો, તેનાથી વેઈટ લોસમાં સરળતા રહેશે
ક્રેશ ડાયેટનો સહારો ન લેવો, મહત્ત્વના પોષકતત્વોની કમી થશે
વધતી ઠંડીમાં બીમાર ન પડવું હોય તો રાખો આ વાતોનું ધ્યાન