ચમકતા ચહેરા માટે અપનાવજો આ ગોલ્ડન રુલ્સ

શાઇનિંગ સ્કીન ઇચ્છતા હો તો ખોરાકનું પણ હોય છે વિશેષ મહત્ત્વ

રોજ પીવો અઢળક પાણી, તેમાં ફ્રુટ જ્યુસ કે નારિયેળ પાણી પણ સામેલ કરી શકો

એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ફળ-શાક ગાજર, ટામેટા, સંતરા, કેરી ખાવ

ફણગાવેલા અનાજ સ્કીનની કોશિકાઓનું નિર્માણ અને રિપેરિંગ કરશે

ઘઉં, ફાડા, ભાત, ઓટ્સ જેવા અનાજ આહારમાં કરો સામેલ

દહીં, છાશ જેવા પ્રોબાયોટિક્સને ન ભુલો, સ્કિન ચમકશે

કોફી કે ચા ના બદલે પીવો ગ્રીન ટી, ડાઘ-ધબ્બા ગાયબ થશે

તલ અને તલના તેલમાંથી મળતુ વિટામીન ઇ ઉંમરની નિશાનીઓ ઘટાડશે