ઠંડીની સીઝનમાં ઘૂંટણના દુખાવાથી રાહત આપતા પાંચ ઉપાય
ઠંડી શરૂ થાય અને ઘણાને થવા લાગે છે ઘૂંટણનો દુખાવો
જુની ઈજાઓ પણ ઠંડીમાં દુખાવા રૂપે બહાર આવે છે
ખાલી પેટ પીવો મેથીનું પાણી, વેઈટ લોસ, હેર ગ્રોથ,પાચન અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં કરશે મદદ
તડકામાં બેસીને ગરમ તેલથી માલિશ કરો, તલનું તેલ, દિવેલ કે લસણનું તેલ યુઝ કરો
મેથીના લાડુંને રૂટિન ડાયેટનો ભાગ બનાવો, ખાસ કરીને ઠંડીની સીઝનમાં
દિવસમાં બેથી ત્રણ વખત કરો પગની એક્સર્સાઈઝ
રાગીની રોટલીને ડાયેટમાં કરો સામેલ, રાગીની ઈડલી, સૂપ, ડોસા પણ ખાઈ શકો
તમાલ પત્ર છે સ્વાદ સાથે હેલ્થનો ખજાનો