કીચનના પાંચ મસાલા કન્ટ્રોલ કરશે બ્લડ પ્રેશર
તજમાં હોય છે એન્ટીઈન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણ, બ્લડ સર્ક્યુલેશન બહેતર બનાવશે
લસણમાં એલિસિન તત્વ જે બીપીને ઘટાડવામાં મદદ કરશે
આદુ બ્લડ વેસલ્સને આરામ આપીને બ્લડ સર્ક્યુલેશન સુધારશે
હળદરને રોજ દૂધમાં મિક્સ કરીને પીવાથી બીપી રહેશે કન્ટ્રોલમાં
ધાણા પાવડર કે તાજા ધનિયાના પાન ભોજનમાં કરો સામેલ
નવરાત્રીના વ્રતમાં ફિટ રહેવું છે? તો ફોલો કરો આ ટિપ્સ