બ્લડ શુગર સ્પાઈક રોકશે વરિયાળી, કઈ રીતે ખાવી સારી

તેમાં રહેલા ફાઈટોકેમિકલ્સ ઈન્સ્યુલિન સંવેદનશીલતાને વધારશે, તેથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહેશે

એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ પાચનને મસ્ત બનાવશે

ઓરલ હેલ્થ માટે લાભદાયી, દાંતની સડન રોકવામાં કરશે મદદ

ત્વચાને ફ્રી રેડિકલ્સથી બચાવશે અને સ્વસ્થ રાખશે

આંખોની રોશની વઘારશે, મોતિયા જેવી તકલીફો દૂર રાખશે

ચાવીને ખાવ, તેને ઉકાળીને પાણી પીવો, ચામાં પણ મિક્સ કરી શકો