મહિલાઓ માટે તો વરદાન સમાન છે વરિયાળી, શું છે ઉપયોગ?

વરિયાળી કેલરી ઘટાડે છે, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર

ઔષધીય ગુણોનો ખજાનો, રોજ ખાવાથી અનેક બીમારી રહેશે દૂર

વરિયાળીમાં રહેલા એથેનોલમાં કેન્સર સામે લડવાની ક્ષમતા

ફેટનો દુશ્મન, લાંબા સમય સુધી ભૂખ નહીં લગાડે

એન્ટીબેક્ટેરિયલ ગુણના કારણે શરીરમાં બેક્ટેરિયાનો ગ્રોથ અટકશે

મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ્સમાં પણ રાહત, ડાઈજેશન પણ સુધારશે