ખૂબ થાક લાગે છે, આહારમાં આ વસ્તુઓ કરો સામેલ
આજકાલ દરેક વ્યક્તિને વર્કલોડ વધ્યો છે
વધતી ઉંમરની સાથે પણ એનર્જી લેવલ ડાઉન થાય છે
જો રોજ કેળા ખાશો તો શરીર એનર્જેટિક રહેશે, થાક દૂર થશે
ખજૂર શરીરને ઉર્જા આપશે, લોહીની કમી દૂર કરશે, ખાસ ખાજો
બદામ શરીરને મજબૂત બનાવશે, નબળાઈ દૂર કરવામાં મદદ કરશે
રસોડામાં રાખેલી આ વસ્તુઓ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડશે