દારૂ પીધા વગર પણ થાય છે ફેટી લિવર? કારણ અને ઉપાય જાણો

આજકાલ ઘણા લોકોમાં જોવા મળે છે ફેટી લિવરની સમસ્યા

કેટલાક લોકોને વધુ દારૂ પીને તો કેટલાકને દારૂ પીધા વગર પણ થાય છે ફેટી લિવર

લિવરની મદદથી જ શરીરના ટોક્સિન્સ બહાર નીકળતા હોય છે

ખોટી લાઇફસ્ટાઇલ ફેટી લિવરનું મુખ્ય કારણ

શરીરમાં કેલરીની માત્રા વધે ત્યારે તે ફેટમાં બદલાઇને લિવરની કોશિકાઓમાં જમા થાય છે

જંકફુડ, વ્હાઇટ બ્રેડ, કુકીઝ, રેડ મીટ, ફ્રાઇડ ફુડના લીધે શરીરમાં વધે છે ટ્રાઇગ્લિસરાઇડની માત્રા

ફેટી લિવરથી બચવા લો સંતુલિત આહાર, જંકફુડ ન ખાવ અને રોજ એક્સર્સાઇઝ કરો