ઠંડીમાં ચાની એક ચુસ્કી પણ આપશે રાહત
ફક્ત સાદી ચા નહિ, મસાલા ટીનું સેવન ઠંડી ભગાડશે
તજ, લવિંગ, આદુ, ઈલાઈચી અને મરી યુક્ત ચા પાચન માટે બેસ્ટ
વિન્ટરમાં શરદી-ખાંસી, વાઈરલ સામે પણ આપશે રક્ષણ
મરી-લીંબુની ચા ઈમ્યુનિટી માટે બેસ્ટ, વિટામીન-સીથી ભરપૂર
ઈલાઈચી અને તજની ચામાં એન્ટીવાઈરલ ગુણો, એન્ટિઓક્સિડન્ટ સુધારશે બ્લડ સર્ક્યુલેશન
ઠંડીમાં રોજ ખાવ શક્કરિયા, મળશે જબરજસ્ત ફાયદા