Esha Gupta : ઈશા ગુપ્તાના બિકીની ફોટા થયા સોશિયલ મીડિયા પર વાઈરલ
ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે ફોટા
ફોટોઝને ચાહકો કરી રહ્યા છે ખૂબ પસંદ
ઈશા ગુપ્તા છેલ્લે વર્ષ 2022માં રિલીઝ થયેલી વેબ સિરીઝ આશ્રમ 3માં જોવા મળી હતી
આ સીરીઝમાં ઈશાએ બોબી દેઓલ સાથે ઈન્ટીમેટ સીન આપ્યા હતા
ઈશાએ આ તસવીર તેના બાથરૂમમાં ક્લિક કરી છે
ક્યારેક તે બિકીની પહેરીને તો ક્યારેક મોનોકિનીમાં પોતાના ફોટા શેર કરતી રહે છે
ચાહકો તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે
ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર રહે છે હમેશા એક્ટીવ
ઈશા ગુપ્તાના ઇન્સ્ટાગ્રામ પર છે 13.7 મિલિયન ફોલોઅર
આ પણ વાંચો