એસે ના મુજે તુમ દેખો...Giorgia Andriani ના ફોટા જોઇને તમને પણ છુટી જશે પરસેવો

જ્યોર્જિયા એન્ડ્રિયાની મોડલ છે.તે ઇટાલીના છે

2019માં જ્યોર્જિયાએ તમિલ ફિલ્મ કેરોલિન કામાક્ષી સાથે અભિનયની શરૂઆત કરી

બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ગેસ્ટ ઇન લંડનથી થયું હતું. જ્યોર્જિયા તેની ગ્લેમરસ ઈમેજ માટે પણ ફેમસ છે

સેક્સી લુકમાં જ્યોર્જિયા ખૂબ જ કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.

જ્યોર્જિયા એન્ડ્રિયા ઇન્સ્ટાગ્રામ પર હોટ અને સેક્સી ફોટા શેર કરતી રહે છે 

જ્યોર્જિયા એન્ડ્રિયા ઇન્સ્ટાગ્રામ પર હોટ અને સેક્સી ફોટા થી છે ભરપુર

જ્યોર્જિયા એન્ડ્રિયાની પોતાની ફિટનેસ પર ઘણું ધ્યાન આપે છે

જ્યોર્જિયા રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ છે

જ્યોર્જિયા એન્ડ્રિયાની અરબાઝ ખાન સાથે આ ફોટા થયા હતા વાઈરલ

અરબાઝ અને જ્યોર્જિયા બંને ઘણી વખત સાથે સ્પોટ થયા છે.

ચાહકો પણ જ્યોર્જિયાના હોટ અને બોલ્ડ અંદાજને લાઈક કરે છે

 જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે

તે પોતાના ગ્લેમરસ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે

અભિનેત્રીની સુંદરતા જોઈને યુઝર્સ ઘાયલ થયા

જ્યોર્જિયા એન્ડ્રિયાના ઇન્સ્ટાગ્રામ પર 1.5M followers છે