પર્યાવરણ પ્રેમીઓ આ વખતે કરશે વૈદિક હોળી

હોળીનો તહેવારમાં પર્યાવરણને નુકશાન ન થાય તે માટે વૈદિક હોળી યજ્ઞ હાથ ધરાયો

આ વર્ષે 100 ટન થી વધુ ગોબર સ્ટિક બનાવામાં આવી ,પર્યાવરણને નુકશાન ના થાય તે માટે ગૌ શાળા પણ બનશે આત્મનિર્ભર

ગોબર સ્ટિક પર્યાવરણ પ્રેમી માટે આ  વૈદિક હોળી યજ્ઞ હાથ ધરાયો

આ ગોબર સ્ટિક માટે અલગ-અલગ જગ્યાએથી ગાયનું છાણ કરવામાં આવે છે એકઠું