આ સીડ્સ ખાવાથી કદી નહીં થાય પ્રોટીનની કમી
આ હાઈ પ્રોટીન સીડ્સ તમારી હેલ્થ માટે છે ખૂબ જરૂરી
ચિયા સીડ્સ અને ફ્લેક્સ સીડ્સ પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઈબરનો સારો સ્ત્રોત
પમ્પકીન સીડ્સમાં છે આયરન, મેગ્નેશિયમ અને ઝિંક, સ્નેક્સ તરીકે પણ ખાઈ શકશો
સનફ્લાવર સીડ્સ છે વિટામીન ઈથી ભરપૂર, તલમાંથી મળશે પ્રોટીન અને કેલ્શિયમ
કેનિહુઆ ક્વિનોઆ અને હેમ્પ સીડ્સ પ્રોટીનનો સારો સ્ત્રોત
પપૈયાના બી અને તરબૂચના બીમાં પણ પ્રોટીન અને મેગ્નેશિયમનું સારું પ્રમાણ
ખાંડ કરતા પણ ખતરનાક છે સુગર ફ્રીની ગોળીઓ