વ્રતમાં ઉપયોગમાં લેવાતું સિંધવ મીઠુ ખાવાના છે મોટા ફાયદા

તેને સિંધાલુન કે રોક સોલ્ટ પણ કહેવાય છે

ભોજન પચાવીને એસિડિટી કે ગેસ જેવી તકલીફોને દૂર કરે છે

શરીરમાં પાણીની માત્રાને સંતુલિત કરે છે, ઝેરી પદાર્થોને બહાર કાઢે છે

તેમાં રહેલું કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકા મજબૂત બનાવશે

બીપી વધવા કે ઘટવાની સમસ્યા હોય તેણે આ મીઠુ જ ખાવું જોઈએ

જો તમે કોઈ પણ પ્રકારની બીમારીથી પીડિત હો તો પહેલા ડોક્ટરની મુલાકાત લો