સરગવો ખાવાથી હાર્ટ બનશે મજબૂત, હાડકાને પણ ફાયદો

સરગવો છે પોષક તત્વોથી ભરપૂર, ઈમ્યુનિટી બૂસ્ટર

વિટામીન, મિનરલ્સ, એન્ટિઓક્સિડન્ટ અને આયરન એનીમિયામાં પણ લાભકારી

કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકા બનાવશે મજબૂત, કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખશે

ફાઈબરની વધુ માત્રા પેટ ભરેલું રાખશે, વજન ઘટાડશે

ત્વચા અને વાળ માટે બેસ્ટ, ડાયાબિટીસને પણ નિયંત્રણમાં રાખશે