વિન્ટરમાં ન થાય વિટામીન-એની કમી, તે માટે રોજ ખાવ આ શાક
શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામીન-એથી ભરપૂર ખોરાક છે જરૂરી
વિટામીન-એ આંખોની રોશની, સ્કિન, એનીમિયાથી બચાવ માટે છે જરૂરી
ઠંડીની સીઝનમાં ડાયટમાં સામેલ કરો ભરપૂર શાકભાજી અને ફળો
ગાજરમાં છે ભરપૂર વિટામીન-એ, આંખો માટે છે ફાયદાકારક
કોથમીર સ્વાદ વધારવાની સાથે વિટામીન-એની કમી થવા નહીં દે
ઠંડીમાં જેમ બને એમ કોથમીરનો ઉપયોગ વધારો, શાક-સલાડમાં કે ચટણી તરીકે વાપરો
ટામેટાં વિટામીન-એ સાથે એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર
ઠંડીમાં મળતી ટેટી આરોગ્યનો ખજાનો, વિટામીન-એથી ભરપૂર
તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હૈ જિસકો છુપા રહે હો