વિટામીન બી 12ની કમીથી બચવા રોજ ખાવ આ વેજ ફુડ

વિટામીન બી 12 શરીર માટે એક જરૂરી પોષક તત્વ

બી 12ની કમીથી ઓછી ભૂખ લાગવી, માથાનો દુખાવો, યાદશક્તિમાં કમી, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ

શાકાહારી લોકો માટે પણ  વિટામીન બી 12 મેળવવુ અઘરૂ નથી

ફોર્ટિફાઇડ અનાજ જેમકે ભુટ્ટા અને રાજમા B-12થી ભરપૂર

સોયા પ્રોડક્ટ્સ જેમકે સોયા પનીર, સોયા દહીં, સોયા મિલ્કમાં બી 12 સાથે અન્ય વિટામિન્સ પણ ઉપલબ્ધ

કેટલાક બીજ અને નટ્સમાં વિટામીન બી12ની સારી માત્રા, બદામ, અખરોટ, તલને કરો ડાયટમાં સામેલ