કોલેસ્ટ્રોલની છુટ્ટી કરવા રોજ સવારે ખાવ આ બીજ
જો તમે હાર્ટને હેલ્ધી રાખવા ઈચ્છતા હો તો રોજ સવારે કરો એક કામ
જો તમે કોલેસ્ટ્રોલને ઘટાડવા માંગતા હો તો રોજિંદા આહારમાં સામેલ કરો
એક ચમચી અળસીના બીજ ખાવાથી હાર્ટ રહે છે હેલ્ધી
અળસીમાં હોય છે પ્રચૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર, ઓમેગા-3 ફેટી એસિડ
સારા કોલેસ્ટ્રોલને વધારીને કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીઓથી બચાવશે
વજન કન્ટ્રોલમાં રાખશે, ભૂખ નહીં લાગવા દે
ડાર્ક સર્કલની સમસ્યા હોય તો અપનાવો ઘરેલું નુસખા