ઠંડીમાં શરીરને ગરમ રાખવા જરૂર ખાવ આ વસ્તુઓ, શરદી-ખાંસી રહેશે દૂર
શરીરને ગરમ રાખવા માટે કેટલાક ફૂડ કરશે તમારી મદદ
ઠંડીમાં ચા-કોફી અને સૂપ ઘણા લોકો પીતા હોય છે
ઠંડીની સીઝનમાં ઘી ખાવાથી મળે છે અનેક ફાયદા, કફ કરશે દૂર, ઇમ્યૂનિટિ થશે બૂસ્ટ
ગોળ ખાવાથી શરીરને મળશે ગરમી, તેમાં રહેલુ આયરન પેટ માટે બેસ્ટ, મેટાબોલિઝમ કરશે સ્ટ્રોંગ
ઠંડીની સીઝનમાં સફરજન, સંતરા, કીવી, પપૈયુ, જામફળનું સેવન ફાયદાકારક
શરીરને ગરમ રાખવામાં મદદ કરશે એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ ધરાવતુ મધ
આદુ આરોગ્ય માટે ફાયદાકારક, તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણથી ઇન્ફેક્શનથી રાહત મળશે
ટેટી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ એટલી જ ગુણોથી ભરપૂર, બ્રેઇન માટે પણ હેલ્ધી, ઠંડીમાં શરીર રાખશે ગરમ
દશેરાના દિવસે આ જગ્યાઓ પર મનાવવામાં આવે છે શોક