વજન ઘટાડવું હોય તો રોજ ખાવ આ વસ્તુઓ
લૉ કેલરી અને હાઈ ફાઈબર ફૂડ્સનું સેવન કરવાથી ઘટે છે વજન
બેરીઝ ફાઈબરથી ભરપૂર અને લૉ કેલરી ફૂડ છે, જે વજન ઘટાડશે
બ્રોકોલી ફોલેટનો સારો સ્ત્રોત, ઘટાડશે વજન
પાલકમાં સાવ ઓછી કેલરી, આયરન, વિટામીન એ, વજન ઘટાડવા મદદરૂપ
કોબીને ડેઈલી ડાયેટનો ભાગ બનાવશો તો ઘટશે વજન
આખો દિવસ એનર્જી જાળવી રાખવા ડાયેટમાં લો આ ફૂડ્સ