વેઇટ લોસ માટે ખાવ આ સ્નેક્સ
વજન વધારવુ જેટલુ સરળ, ઘટાડવુ એટલુ જ મુશ્કેલ
ડાયટમાં કરો થોડો બદલાવ
હમસમાં મિક્સ કરો ઘણા બધા વેજીસ
શેકેલા ચણા ફાઇબર- પ્રોટીનથી ભરપૂર, ઘટાડશે વજન
બદામ પોષકતત્વોથી ભરપૂર સ્નેક્સ
બેરીઝ સાથે ગ્રીક યોગર્ટ વજન ઘટાડશે
સફરજનના ટુકડા સાથે ખાજો પીનટ બટર
બ્લેક ટી પીવાના ફાયદા નહીં, નુકશાન પણ છે