ડેંગ્યુમાંથી ફટાફટ રિકવરી મેળવવા ખાવ આ ખોરાક
ડેંગ્યુ બાદ પણ થોડા દિવસ લાગે છે નબળાઈ
બ્રોકોલી બ્લડ પ્લેટલેટ કાઉન્ટ વધારશે, તમે ફરી ફિટ બનશો
વિટામીન સી યુક્ત ફળો તમારી ઈમ્યુનિટીને મજબુત બનાવશે
લસણ અને આદુ તમારા આહારમાં ખાસ કરો સામેલ
પ્રોટીનયુક્ત વસ્તુઓ રિકવરીને ફાસ્ટ બનાવશે
બીટ અને ગાજર બ્લડ સેલ્સને રિક્રિએટ કરશે અને પ્લેટલેટ કાઉન્ટ સુધારશે
ગુસ્સા પર કાબુ નહિ મેળવો તો થશે ફિઝિકલ મેન્ટલ હેલ્થને નુકસાન