સાત દિવસ રોજ ખાવ દાડમ, હિમોગ્લોબિનનો ગ્રોથ થશે ડબલ

હાર્ટ હેલ્થમાં સુધારો થશે, ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટશે

દાડમમાં મળી આવતા એન્ટીઓક્સિડન્ટ્સ્ કેન્સર કોશિકાઓનો વિકાસને રોકશે

વિટામીન સીની ભરપૂર માત્રા ઈમ્યુનિટી વધારશે, સંક્રમણ સામે લડશે

પાચનતંત્રની સમસ્યાથી પરેશાન લોકો માટે લાભકારી, કબજિયાત દૂર કરશે

ત્વચાને જવાન અને ચમકદાર બનાવશે, રોજ ખાવાથી ચહેરો ચમકશે