વરસાદમાં ખાવ ગરમાગરમ મકાઈનો ભુટ્ટો, આરોગ્ય માટે ફાયદાકારક

સ્વીટ કોર્નમાં છે વિટામીન એ, બી, ઈ, ખનીજ અને એન્ટિઓક્સિડન્ટ્સ

તેમાં રહેલા ફાઈબર્સ પાચનક્રિયા મજબૂત બનાવશે

મિનરલ્સ અને વિટામીન્સ ઈમ્યુનિટી કરશે બૂસ્ટ

તેમાં રહેલા મિનરલ્સ વધતી ઉંમરના લક્ષણોને ઘટાડશે

કબજિયાત, ગેસ કે એસિડિટી જેવી સમસ્યાઓ થશે દૂર

શેકેલો ભુટ્ટો ખાવાથી વજન પણ રહેશે કન્ટ્રોલમાં

બ્લડ શુગર ઘટશે અને હાડકા પણ થશે મજબૂત