સૂતા પહેલા ખાવ ઈલાઈચી, થશે અનેક ફાયદા

સૂતા પહેલા મોંમા બે ઈલાઈચી રાખશો તો અનિંદ્રાની તકલીફ દૂર થશે

ઈલાઈચીમાં રહેલું પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર અને કેલ્શિયમ વજન ઘટાડશે

ઈલાઈચી લોહીને શુદ્ધ કરશે, રક્ત પરિભ્રમણ સુધારશે

ઇલાઈચી ત્વચા સંબંધિત તકલીફો દૂર કરશે, સ્કિન ગ્લોઈંગ બનશે

પાચનતંત્ર મજબૂત બનશે, ઓરલ હેલ્થ માટે ફાયદાકારક